<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજસ્થાનમાં ભયંકર ગરમી :હીટવેવને કારણે 4ના મોત રાજસ્થાનમાં ભારે ગરમી અને હીટ વેવને કારણે 4 લોકોના મોત થયા છે. સરકારે તેના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. કેન્દ્રીય પ્રોટોકોલ મુજબ તબીબી વિભાગ જાહેર. આ આંકડા 1 માર્ચથી અત્યાર સુધીના છે. રિપોર્ટ અનુસાર 101883 દર્દીઓ ઈમરજન્સી સેવાઓમાં આવ્યા હતા. જેમાંથી 3965 દર્દીઓ હીટ સ્ટ્રોકના હતા. જેમાંથી 4ના મોત થયા છે

( IST)