News of Wednesday, 29th May 2024
દિલ્હીની એક અદાલતે દિલ્હી ભાજપના મીડિયા વડા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિષી મારલેના ને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે આતિશીના આરોપોની નોંધ લીધી છે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપે AAP ધારાસભ્યો ને લાંચ આપવાની અને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
