<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

મિઝોરમમાં ભૂસ્ખલનમાં બે બાળકો સહીત 17 લોકોના મોત:રેમલ તોફાનને કારણે વરસાદને કારણે પથ્થરની ખાણ તૂટી પડી: આસામમાં પણ બેના મોત;આઈઝોલમાં એક પથ્થરની ખાણ ધરાશાયી: આસામમાં ભારે પવન સાથે ભારે વરસાદ:મોરીગાંવ જિલ્લામાં ઓટો રિક્ષા પર ઝાડ પડતાં એક કોલેજ સ્ટુડન્ટનું મોત :ચાર લોકો ઘાયલ:લખીમપુરમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત: સોનિતપુર જિલ્લામાં સ્કૂલ બસ પર વૃક્ષ પડ્યું, 12 બાળકો ઘાયલ

( IST)