<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

આજે ગરમીમાં ફરી વધારો, રાજકોટમાં ૪ર.૪ ડિગ્રી તાપમાન બે થી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત રહ્યા બાદ આજે ફરી પારો ઉંચે ચડયો છે : રપ ટકા ભેજ અને ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે

( IST)