<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

માતાની પીઠ પર બેસી જંગલ ફરવા નિકળ્‍યા બાળ રીંછ કહેવત મા તે મા, બીજા વગડાના વા મનુષ્‍ય સાથે પ્રાણીઓ માટે પણ એટલી જ સંલગ્ન છે. બાંધવગઢ ટાઇગર રિઝર્વના મગધી ઝોનમાં માદા રીંછ તેના બે બાળકોને પીઠ પર લઇને જંગલમાં ફરવા નિકળી હતી. માદા રીંછ ઝાડીઓમાંથી નિકળી વન માર્ગ પર થઇને બીજી તરફની ઝાડીઓમાં ઓજલ થઇ ગઇ હતી. રીંછ દિવસ દરમ્‍યાન ઓછા જોવા મળતા હોવાથી પર્યટકો માટે યાદગખર દિવસ બની રહ્યો હતો.

( IST)