News of Wednesday, 29th May 2024
રેમલ ચક્રવાતે મિઝોરમમાં તબાહી મચાવી: પથ્થરની ખાણ ધરાશાયી થવાને કારણે 7 લોકોના મોત અને અનેક લાપતા : બંગાળની ખાડીમાંથી સર્જાયેલા રેમાલ ચક્રવાતને કારણે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ: મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે પથ્થરની ખાણ ધરાશયી: 5 મૃતદેહ બહાર કાઢ્યા : એક બાળકને બચાવ્યો :એક ડઝનથી વધુ લોકો હજુ કાટમાળ નીચે ફસાયા :ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યુ કામગીરી ચાલુ

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
