<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દેશની ઉત્તર-પૂર્વીય સરહદો દ્વારા બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓની તસ્કરીના સંબંધમાં મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરી છે. NIAના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ ત્રિપુરાનો રહેવાસી જલીલ મિયાની આ માનવ તસ્કરી કાવત્રા નો માસ્ટરમાઇન્ડ છે.

(1:12 PM IST)