News of Wednesday, 29th May 2024
મધ્યપ્રદેશના છિંદવાડામાં બની હૃદયદ્રાવક ઘટના : આરોપીએ 8 લોકોની હત્યા કર્યા બાદ પોતે ફાંસી લગાવી લીધી : એક આદિવાસી પરિવારનાં 8 - 10 લોકોની કુહાડી વડે પરિવારના જ વડા એ હત્યા કરી હતી. આ પછી હત્યારા પોતે પણ ફાંસી લગાવીને આ જીવનલીલાનો અંત કર્યો. હત્યાનું કારણ જાણી શકાયું નથી, માહુલઝીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
