તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 29th May 2024
ચૂંટણીના અંતિમ તબક્કામાં ધરખમ ગજાના નેતાઓ ચૂંટણી સભા - રેલીઓ સંબોધી રહ્યા છે : મતદાનના અંતિમ તબક્કામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓરિસ્સા અને બંગાળમાં જાહેર સભા ગજવી રહ્યા છે : રાજનાથ સિંહ આરા બકસર અને પટણા સાહેબમાં ત્રણ ચૂંટણી રેલી અને અમિતભાઈ શાહ ગાઝીપુરમાં રોડ શો કરી રહ્યા છે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ બિહારના વિવિધ વિસ્તારોને ધમરોળી રહ્યા છે

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
