News of Wednesday, 29th May 2024
સખણા રહેજો, પશ્ચિમના રાષ્ટ્રોને પુતીનની સ્પષ્ટ ધમકી : પશ્ચિમના રાષ્ટ્રો યુક્રેનને જંગી નાણાકીય અને શસ્ત્રોની મદદ કરી રહ્યા છે તે અંગે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતીને સ્પષ્ટ ધમકી આપી છે કે રશિયા ઉપર આક્રમણ માટે યુક્રેનને અપાયેલા હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો તેના પરિણામો અત્યંત વરવા આવશે

(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
