News of Wednesday, 29th May 2024
મિઝોરમમાં આફતનો વરસાદઃ આઇઝોલમાં ભૂસ્ખનલથી ર૮ ના મોત નવી દિલ્હી : મિઝોરમની રાજધાની આઇઝોલમાં ભારે વરસાદના કારણે ભુસ્ખલનમાં અત્યાર સુધીમાં ર૮ ના મોત થયા છે. જયારે ઘણા લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાની આશંકા છે.

(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
