<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ SITના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન : ઘટના સાથે સંડોવાયેલ લાગતા IPS - IAS અધિકારીઓની બે દિવસમાં પૂછતાજ કરાશે - કોઈ પણ દોષિત અધિકારી કે પદાધિકારીને છોડાશે નહિ - ગેમઝોન ની જમીન કોમર્શીયલ NA જ ન હોવાનું જણાવતા સુભાષ ત્રિવેદી

(12:56 PM IST)