<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રહી રહીને પાકિસ્‍તાનને ડહાપણની દાઢ ફૂટી : કારગિલ યુધ્‍ધના ૨૫ વર્ષ પછી પાકિસ્‍તાને ભૂલ સ્‍વીકારી છે. પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહે છે કે પાકિસ્‍તાને ૧૯૯૯માં ભારત સાથે કરેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું.

(1:17 PM IST)