News of Wednesday, 29th May 2024
મુંબઇના પાલઘર પાસે માલગાડી પાટા પરથી ઉતરીઃ રેલ વ્યવહાર ખોરવાયો : મુંબઇના પાલઘરમાં માલગાડી પાટા ઉતરી જતા મુસાફરોને હાલાકી થઇ છે.મુંબઇ- અમદાવાદ લાઇન પર જનારી ટ્રેનો ૧ થી ૪ કલાક મોડી ઉપડશે. જયારે ગાંધીધામ - એસબીસી એકસપ્રેસ, ભાવનગર, કોચુવેલી એકસપ્રેસ અને સુરત કલ્યાણ ટ્રેન ડાયવર્ટ કરાઇ છે.

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
