<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ચાલુ મીટીંગમાંથી ઉઠાવતી ક્રાઈમ બ્રાન્‍ચ : અજ્ઞાત સ્‍થળે લઈ ગઈ : પૂછપરછ શરૂ : ખળભળાટ

(1:22 PM IST)