<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

દિલ્હી, જયપુર, લખનઉમાં તોડ્યો હીટ વેવનો રેકોર્ડ: હીટ વેવ એલર્ટઃ સમગ્ર દેશમાં ગરમી વધી : થોડા દિવસો બાદ હવામાનમાં પલટો આવવાની સંભાવના: આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ પડશે: આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે: કેરળમાં આગામી 24 કલાકમાં કેટલાક સ્થળોએ વરસાદની શકયતા

(1:28 PM IST)