<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

કોરોના વેક્સિન બનાવનારાઓ પાસેથી ભાજપને ૫૨ કરોડ રૂપિયા ફંડમાં મળ્યા છે: પ્રિયંકા ગાંધીનો ગંભીર આરોપ : કોરોના અંગેની વેક્સિન જેમને આપવામાં આવી છે તેવા લોકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ભાજપે આ વેક્સિન બનાવનારાઓ પાસેથી ૫૨ કરોડ રૂપિયા ડોનેશન તરીકે મેળવ્યાના આક્ષેપો પ્રિયંકા ગાંધીએ હિમાચલની રેલીમાં કર્યા હોવાનું રાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.

(2:51 PM IST)