<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટ અગ્નિકાંડ : સત્તાવાર મૃત્‍યુ ૨૭ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મૃત્‍યુ આંક સત્તાવાર રીતે ૨૭ હોવાનું જાણવા મળે છે. અધીકૃત વિગતો હવે જાહેર થશે. ચોક્કસ લોકોના પરિવાર મૃત્‍યુ પામવા અંગેના અહેવાલો અંગે ખરાઇ બાદ ૨૭ના મોત થયાનું જાણવા મળે છે.

(3:49 PM IST)