<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

TRP અગ્નિ કાંડ મુદ્દે રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પૂર્વ RMC કમિશનર સહિત ૧૩ રાજ્ય સેવકો વિરૂદ્ધ રાજકોટ કોર્ટમાં ક્રિમીનલ ફરિયાદ દાખલ કરાઈ : કોર્ટએ ફરિયાદને ઇન્કવાયરી રજિસ્ટરે લેવા તથા આ ગુન્હામાં અગાઉની FIR ની તપાસ નો રિપોર્ટ ૨૦ જૂન સુધીમાં કોર્ટમાં રજુ કરવા હુકમ ફરમાવ્યો : વિદ્વાન એડવોકેટ વીનેશ છાયા પોતે ફરિયાદી બન્યા

(4:57 PM IST)