News of Thursday, 30th May 2024
ગુજરાતમાં બે દિવસ આંધી વંટોળની આગાહી : કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી શકે : દક્ષિણ- પશ્ચિમ તેમજ પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

(7:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
