News of Thursday, 30th May 2024
TRP અગ્નિ કાંડ મુદ્દે રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પૂર્વ RMC કમિશનર સહિત ૧૩ રાજ્ય સેવકો વિરૂદ્ધ રાજકોટ કોર્ટમાં ક્રિમીનલ ફરિયાદ દાખલ કરાઈ : કોર્ટએ ફરિયાદને ઇન્કવાયરી રજિસ્ટરે લેવા તથા આ ગુન્હામાં અગાઉની FIR ની તપાસ નો રિપોર્ટ ૨૦ જૂન સુધીમાં કોર્ટમાં રજુ કરવા હુકમ ફરમાવ્યો : વિદ્વાન એડવોકેટ વીનેશ છાયા પોતે ફરિયાદી બન્યા

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
