News of Thursday, 30th May 2024
કલેકટર સહિતના તમામ અધિકારીઓ તથા પત્રકારને કાઉન્ટીંગ હોલમાં મોબાઇલ લઇ જવાની ચૂંટણી પંચની મનાઇઃ મોબાઇલ સાથે એન્ટ્રી મળશેઃ પત્રકારો માત્ર મીડીયા રૂમ સુધી મોબાઇલ લઇ જઇ શકશે રાજકોટ લોકસભા બેઠકની ૪ જુને ગણત્રી થશે : મતગણત્રી સંદર્ભે યોજાયેલ વીસીમાં ચૂંટણી પંચે કડક પણે સુચના આપી છે કે કાઉન્ટીંગ હોલમાં કલેકટર-એડી. કલેકટર કે અન્ય કોઇપણ અધિકારી મોબાઇલ નહિ લઇ જઇ શકે : પત્રકારોને પણ મનાઇ : હેન્ડ કેમેરાને મંજુરી-સ્ટેન્ડવાળા કેમેરા નહિ લઇ જઇ શકાયઃ મોબાઇલ સાથે ગણત્રી સ્થળની અંદર પ્રવેશ મળશે : પરંતુ પત્રકારો મોબાઇલ માત્ર મીડીયા રૂમ સુધી લઇ જઇ શકશે : આજે બેલેટ પેપરની ગણત્રી અંગે ૧પ૦ ના સ્ટાફને બપોર બાદ તાલીમ

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
