<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટમાં વરસતી અગનવર્ષા ૩૯.૪ ડિગ્રી, ર૮ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન : ભેજ ૩૬ ટકા, ભેજનું પ્રમાણ વધુ હોય તાપની સાથે અસહ્ય ઉકળાટ, બફારાનો અનુભવઃ આ સપ્‍તાહ દરમિયાન ગરમીમાં વધઘટ જોવા મળશે

( IST)