<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ઓડિશાના જગન્નાથ પુરીમાં ચંદન યાત્રા દરમિયાન મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદન યાત્રા કાઢવામાં આવી રહી હતી, તે દરમિયાન ફટાકડા ફોડતા દરમિયાન ફટાકડાના ઢગલામાં મોટો વિસ્ફોટ થયો હતો. આના કારણે લગભગ 15 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલો પૈકી 4 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

(9:27 AM IST)