News of Thursday, 30th May 2024
હિમાચલના જંગલોની આગ રહેણાંક મકાનો સુધી પહોંચી, બેના મોત : હિમાચલના તારા દેવીનાજંગલોમાં લાગેલી આગમાં રહેણાંક મકાનો, દુકાનો સળગી ગયા, બે ના મોત, આગ અટકાવવા ભારે પ્રયાસ, જંગલ ખાતાના કર્મચારીઓ આગને કાબુમાં લેવા ભારે પ્રયાસો કરી રહેલ છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
