News of Thursday, 30th May 2024
ન્યૂયોર્કમાં ભારત પાક ટી-ટ્વેન્ટી મેચ દરમિયાન આતંકી હુમલાની ધમકી : ન્યૂયોર્કમાં ખેલાનાર ભારત - પાક ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચ દરમિયાન આઈએસ - ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ હુમલો કરવાની ધમકી આપી છે. આવતા મહિને ન્યુયોર્ક શહેરના છેવાડે આવેલ નાસાઉ કાઉન્ટીમાં આ મેચ યોજાવાના છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોયુલે જણાવ્યું છે કે સજ્જડ પોલીસ સુરક્ષા માટે આદેશો અપાયા છે

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
