News of Thursday, 30th May 2024
સપાના શાસનમાં યુપીમાં રમજાન દરમિયાન સતત વીજળી મળતી, જન્માષ્ટમી દરમિયાન મળતી નહીં: અમિતભાઈ : અમિતભાઈ શાહ કહે છે કે સમાજવાદી પાર્ટીના શાસનમાં યુપીમાં રમઝાન મહિના દરમિયાન સતત વીજળી મળતી રહેતી હતી. પરંતુ જન્માષ્ટમીના તહેવારો ઉપર શા માટે આવું બનતું નહીં ? તેમનું કહેવું હતું કે જન્માષ્ટમી ઉપર વીજળી નિયમિત મળતી ન હતી.

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
