<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ગુજરાતમાં બે દિવસ આંધી વંટોળની આગાહી કચ્‍છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્‍દ્રનગરમાં આંધી વંટોળના કારણે વિઝીબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી શકેઃ દક્ષિણ-પશ્ચિમ તેમજ પશ્ચિમ દિશા તરફના પવન ફુંકાતા ગરમીમાં આંશિક ઘટાડાનું અનુમાન

(11:56 AM IST)