<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

બ્રિટિશ સંસદનું વિસર્જન કરાયું; સંસદની ૬૫૦ બેઠકો પર સામાન્ય ચૂંટણી માટે ૪ જુલાઈના રોજ મતદાન થશે. ઓપીનીયન પોલ અનુસાર; કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૪ વર્ષના શાસન બાદ હવે લેબર પાર્ટીને સત્તા મળવાની શક્યતા છે.

(7:40 PM IST)