<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st May 2024

રાજકોટથી આગકાંડ મામલે મોટી કાર્યવાહી : બે PI ની અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ PI ધોળા અને PI વણઝારાની કરી અટકાયત:ગાંધીનગરથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ લઈને રાજકોટ પહોંચી :ટુંક સમયમાં ધરપકડની તૈયારીઓ

(12:21 AM IST)