<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

હોય નહીં !! ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટીને એક પણ બેઠક મળશે નહીં : એક્સિસ - માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં ભાજપને જબ્બર ફાયદો; ઓડિશામાં નવીન પટનાયકની બીજેડી પાર્ટીને ઝીરો સીટ મળશે. જો ૪ થી જૂને આ સાચુ પડશે, તો બીજેડીને મોટો ઝટકો લાગશે. : ન્યૂઝ ફર્સ્ટ

(10:12 AM IST)