તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
તેલ અવીવમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે ઇઝરાયેલી વસાહતીઓ અને ઇઝરાયેલી પોલીસ વચ્ચે ઘર્ષણ ફાટી નીકળ્યું : ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુને એક્સચેન્જ ડીલ સ્વીકારી લેવા અને હમાસના કબજામાંથી ઇઝરાયેલી હોસ્ટેજને મુક્ત કરાવવાની માંગ સાથે તેલ અવીવમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે ઇઝરાયેલી વસાહતીઓ અને ઇઝરાયેલી પોલીસ વચ્ચે ઘર્ષણ ફાટી નીકળ્યું છે. દેખાવકારો ઉપર ઘોડા દોડાવાયા

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
