<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતી ઇતિહાસ રચનાર ભારતીય ફિલ્મ નિર્માત્રી પાયલ કાપડિયાએ ભારત સરકારને સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓને ભંડોળમાં મદદ કરીને વધુ સમર્થન આપવા હાકલ કરીતાજેતરમાં, પાયલ કાપડિયાએ "ઓલ વી ઇમેજિન એઝ લાઇટ" માટે ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માત્રી બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે હવે ફેસબુક પર એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં તેણે ભારત સરકારને સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓને ભંડોળમાં મદદ કરીને વધુ સમર્થન આપવા વિનંતી કરી છે.

(10:11 AM IST)