<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

મોડી રાત્રે મુંબઈના ભાઈખલામાં બહુમાળી મકાનમાં આગ ફાટી નીકળી: સંખ્યાબંધ લોકો ફસાયાનો ભય : "દક્ષિણ મુંબઈના હાઈરાઈઝ બિલ્ડીંગમાં મોટી આગ ફાટી નીકળી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા: ભાયખલા (વેસ્ટ)માં ખટઉ મિલ કમ્પાઉન્ડમાં મોન્ટે સાઉથ બિલ્ડિંગની એ વિંગના ૧૦મા માળે આવેલા ફ્લેટમાં રાત્રે ૧૧.૪૨ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી છે.

(10:11 AM IST)