તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ઇઝરાયેલી એરફોર્સ દ્વારા દક્ષિણ લેબનોનના સંખ્યાબંધ શહેરોમાં હવાઈ હુમલાઓ : ઇઝરાયેલી વાયુસેના હાલમાં દક્ષિણ લેબનોનના સંખ્યાબંધ શહેરોમાં હિઝબોલ્લાહ લક્ષ્યાંક ઉપર નોંધપાત્ર હવાઈ હુમલાઓ કરી રહી છે, જેમાં બારાચિત અને દેઇર એઝ ઝહરાનીના નગરોમાં મોટા વિસ્ફોટો થઈ રહ્યા છે.

(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
