<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ટી-ર૦ વર્લ્ડ કપમાં અમેરિકાએ કેનેડાને ૭ વિકેટે હરાવ્‍ય઼ુ ટી-ર૦ વર્લ્ડ કપના આજે પ્રથમ મુકાબલામાં કેનેડાએ પ્રથમ દાવ લેતા ર૦ ઓવરમાં પ વિકેટે ૧૯૪ રનનનો જંગી સ્‍કોર ખડકયો હતો. જવાબમાં અમેરિકાએ માત્ર ૩ વિકેટ ગુમાવી જીત હાંસલ કરી હતી. ગોસએ ૪૬ બોલમાં ૬પ અને જોન્‍સએ માત્ર ૪૦ બોલમાં ૯૪ રન બનાવી ટીમને જીત અપાવી હતી.

(1:28 PM IST)