તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
દીવના બીચ આજથી બંધઃ પર્યટકો દરિયામાં ન્હાવાની મજા મણી શકશે નહિ દીવ પ્રશાસને ઘોઘલા અને નાગવા બીચ પર પર્યટકોને નાહાવા અને હરવા ફરવાની મનાઇ ફરમાવતો આદેશ કર્યો, દરિયાઇ મોજામાં કરંટ આવવાથી કોઇ અકસ્માત ન થાય તે માટે લેવાયો નિર્ણય, ૧ જુનથી બંધ રહેશે દીવના તમામ મીચ ને બંધ કરી દેવામાં આવ્યા છે.

(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
