<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી હારી ગયા : સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી અને એસડીએફ મોરચાના સુપ્રીમો પવન કુમાર ચેમલિંગ; સત્તારૂઢ એસકેએમ મોરચાના ભોજરાજ રાય સામે પોકલોક સીટ ઉપરથી ૩૦૬૩ મતે હારી ગયા છે

(3:18 PM IST)