તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
G7 અને શાંતિ સમિટ !! PM મોદી 11મી જૂનથી 16મી જૂનની વચ્ચે ઈટાલી અને સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાત લે તેવી શક્યતા છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે : કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે : ખૂબ જ રસપ્રદ !! જો એક્ઝિટ પોલ સાચા પડે તો પ્રથમ વખત, ભારતના દરેક રાજ્યોમાં BJPના સાંસદ હશે : એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલની સૌથી મોટી આગાહી : ઓડિશામાં નવીન પટનાયકની BJD ને શૂન્ય સીટ મળી શકે છે : જો 4 જૂને આ સાચુ પડે તો BJD ને સૌથી મોટો ઝટકો લાગશે. (ન્યૂઝફર્સ્ટ)

(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
