<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

એનડીએ વિ. ઇન્ડિયા વિ. અન્યો: એવી કેટલીક બેઠકો, જ્યાં નીચેના રાજ્યોમાં ૧૦,૦૦૦ મતોથી ઓછી મત સંખ્યાથી હાર-જીત થવાની સંભાવના છે: ન્યુઝફર્સ્ટ કસોકસની લડાઈ : બેઠકો • આસામ : ૨ • બિહાર: ૬ • છત્તીસગઢ : ૧ • દિલ્હી: ૨ • હરિયાણા: ૩ • ઝારખંડ : ૩ • કર્ણાટક : ૪ થી ૫• કેરળ : ૨ • મધ્ય પ્રદેશ: ૧ • મહારાષ્ટ્ર :૬થી૮• ઓડિશા: ૪ • પંજાબ : ૨ થી ૩• રાજસ્થાન : ૬ થી ૭ • તમિલનાડુ : ૫ • તેલંગાણા : ૩ • ઉત્તર પ્રદેશ: ૫ થી ૮• પશ્ચિમ બંગાળ : ૬ થી ૮

(8:58 PM IST)