તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે દિવસભરના ઉકળાટ બાદ રાત્રે વાદળો છવાયા હતા વઢવાણ તાલુકાના બાળા ગામે ઝરમર વરસાદ શરૂ થયો છે કપાસનું આગોતરું વાવેતર કરેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી છે, સુરેન્દ્રનગરમાં દિવસે 40 ડીગ્રી તાપમાન બાદ રાત્રે વરસાદ વરસ્યો હતો

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
