News of Monday, 3rd June 2024
સિક્કિમ વિધાનસભામાં એસકેએમ મોરચાનો દબદબો: ૩૨ માંથી ૩૧ બેઠકો જીતી લીધી : સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી સમાપ્ત થઈ છે. સીએમ પ્રેમ સિંહ તમંગની આગેવાની હેઠળ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ) એ ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવી ૩૨ વિધાનસભા બેઠકોમાંથી ૩૧ બેઠકો જીતી અભૂતપૂર્વ વિક્રમ સર્જ્યો છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને માત્ર ૧ સીટ મળી, અને તેના સુપ્રીમો પૂર્વ મુખ્યમંત્રી ભૂંડે હાલ પરાજિત થયા.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
