<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

શેરબજારમાં દિવાળી : ખુલતાવેંત સેન્સેક્સ 2600 પોઇન્ટથી વધુ કુદયો : નિફટીમાં પણ 800 પોઇન્ટથી વધુનો ઉછાળો : આ સાથે ભારતીય રૂપિયો સોમવારે 47 પૈસા વધીને 82.99 પ્રતિ ડોલર પર ખૂલ્યો હતો, જે ગત શુક્રવારે 83.46 પર બંધ થયો હતો.

(9:24 AM IST)