તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 3rd June 2024
શ્રીલંકામાં ભારે પુર: સાતના મોત: વીજળી ખોરવાઈ ગઈ: આજે શાળાઓ બંધ: ૯ જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી : શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલનને કારણે ૭ ના મોત થયા છે. કોલંબોની બહાર સિતાવાકામાં એક પરિવારનું ઘર પાણીમાં ડૂબી જતા ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો, ઘણા વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ છે. આજે શાળાઓ બંધ રહેશે. ૯ જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે આપી છે.

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
