<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અમેરિકામાં અંધાધૂંધી ! : ગઈકાલે એકજ રાત માં 4 જાહેર ગોળીબારીમાં 48 લોકોને ગોળી વાગી, જેમાં: - એક્રોન, OHમાં 25 લોકોને બંદૂકની ગોળી વાગી - પેન હિલ્સ, PAમાં 9 લોકોને ગોળી લાગી - નોર્થ ડેકાતુર, GAમાં 8 લોકોને ગોળી લાગી - લુઇસવિલે, KYમાં 6 બાળકોને ગોળી લાગી

(10:08 AM IST)