તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
એક્ઝિટ પોલ્સ પર ઇન્ટરનેશનલ મીડિયાની હેડલાઈન્સ: * વોશિંગ્ટન પોસ્ટ - વિશ્વની સૌથી મોટી લોકશાહી ઘટના.. હજુ પણ ભાજપનું વર્ચસ્વ રહેવાની અપેક્ષા : * ધ જાપાન ટાઈમ્સ - એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે મોદી ભારતમાં ચૂંટણી જીતવા માટે તૈયાર : * અલ જઝીરા - ભારતના એક્ઝિટ પોલ્સ ચૂંટણીમાં મોદીના ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન માટે બહુમતી દર્શાવે છે : * ધ ગાર્ડિયન - મોદી ગઠબંધન ભારતીય ચૂંટણીમાં સરળતાથી જીતશે : * રોયટર્સ - મોદ સરકારનું ગઠબંધન ભારતમાં ફરી સત્તારૂઢ થવા માટે તૈયાર છે : * ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ - ભારતમાં મતદાન સમાપ્ત થતાંની સાથે, મોદી તેમના 10 વર્ષના શાસન અંગે ચુકાદાની રાહ જોઈ રહ્યા છે

(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
