News of Monday, 3rd June 2024
મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ટ્રાન્સજેડર્સને અતિ પછાત વર્ગ તરીકે અનામત આપતો આદેશ રદ્દ : કોર્ટે કહ્યું કે, ટ્રાન્સજેન્ડર વ્યકિતઓને અતિ પછાત વર્ગમાં સમાવેશ કરાવી તેને એક જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે જે સુપ્રિમ કોર્ટના ચુકાદાની વિરૂદ્ધમાં છે : સુપ્રિમ કોર્ટે સમુદાયને સમાન અનામત આપવા મંજૂરી આપી હતી

(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
