<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ભાજપના ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકારો સમક્ષ પ્રચંડ આક્રોશ ઠાલવતા જણાવ્‍યુ હતું કે ભાજપના ગોંડલના ધારાસભ્‍યના પુત્રએ દલીત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કર્યુ, તેને સંપૂર્ણ નિર્વષા કરી, વિડીયો રેકોર્ડીંગ કરી, જાણે જાનથી મારી નાખવો હોય તેમ માર માર્યો. આ ઘટનાને ૭૨ કલાક વીતી ગયા તો પણ આ ઘોર દલીત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર ભાજપ ધારાસભ્‍યના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી...

(4:18 PM IST)