<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

વીરમગામ પાસે નર્મદા કેનાલમાં ૨ યુવકો ડૂબી ગયા : ગુજરાતના વીરમગામ નજીક નર્મદા કેનાલમાં ૫ યુવકો નહાવા પડેલ તેમાંથી ૨ ડૂબી જતાં કરૂણ મૃત્‍યુ થયા છે. કેનાલની બાજુમાં આવેલ રેલ્‍વે ટ્રેક સાથે દોરડુ બાંધી નહાવા પડયા હતા. જે તૂટી પડતા યુવકો ડૂબવા લાગેલ. સ્‍થાનિક માછીમારોએ ૩ યુવકોને બચાવી લીધેલ જયારે ૨ યુવકોના મૃતદેહો થોરી મુબારક પાસેથી મળી આવેલ હતા.

(4:47 PM IST)