<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અમિતભાઈ - મનસુખભાઈ સહિત મોદી સરકારના ૫ ટોચના પ્રધાનોના ખાતા યથાવત રહેશે : વધારાની જવાબદારી સોંપાશે : ન્‍યુઝફર્સ્‍ટનો અહેવાલ જણાવે છે કે આવતીકાલે એક વખત મોદી સરકાર બહુમતી મેળવી લ્‍યે એટલે હાલની સરકારના પાંચ ટોચના પ્રધાનો નવી મોદી કેબીનેટમાં તેમના હાલના પદ જાળવી રાખશે અને તેમને નવી જવાબદારીઓ સોંપાશે : આ ટોચના ૫ નેતાઓમાં અમિતભાઈ શાહ, નિર્મલા સીતારમણ, એસ. જયશંકર, રાજનાથસિંહ અને મનસુખભાઈ માંડવીયાનો સમાવેશ થાય છે.

(5:10 PM IST)